બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / સ્પોર્ટસ / Cricket / 4,4,4,6,4,6...: IPL માં દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ ધૂમ મચાવી, બન્યો આ પરાક્રમ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી

સ્પોર્ટ્સ / 4,4,4,6,4,6...: IPL માં દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ ધૂમ મચાવી, બન્યો આ પરાક્રમ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી

Last Updated: 12:15 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jake Fraser Mcgurk: IPLમાં દિલ્હીના આ બેટરે તબાહી મચાવી દીધી છે. આમ કરનાર તે આઈપીએલના પહેલા ખેલાડી બની ચુક્યા છે. તેમણે 20 બોલ કે તેનાથી ઓછામાં ત્રણ હાફ સેન્ચુરી મારી દીધી છે.

જેક ફ્રેઝર મેકગર્ક IPLના ઈતિહાસમાં 20 બોલ કે તેનાથી ઓછામાં ત્રણ હાફ સેન્ચુરી બનાવનાર પહેલા ખેલાડી બની ગયા છે. દિલ્હી કેપિટલ્સના 22 વર્ષના જેક ફ્રેઝરે 7 મેએ પણ રાજસ્થાન રોયલ્સના સામે ધમાકેદાર ઈનિંગ રમી.

જેર ફ્રેઝર મેકગર્કે 29 બોલ પર 50 રનોની ઈનિંગ રમી. તેમાંથી 7 ચોગ્ગા અને 3 સિક્સ માર્યા. મેકગર્કનો સ્ટ્રાઈક રેટ 250નો રહ્યો. તેણે 19માં બોલ પર પોતાની હાફ સેન્ચુરી પુરી કરી.

એક ઓવરમાં જ 28 રન બનાવ્યા

મેકગર્કે ભારતની ટી20 વર્લ્ડ કપની ટીમમાં રિઝર્વ બોલર તરીકે શામેલ આવેશ ખાનની એક ઓવરમાં 28 રન માર્યા. મેકગર્કે એક ઓવરમાં 4,4,4,6,4,6 મારીને આવેશ ખાનની ધોલાઈ કરી. ખાન આખી ઓવરમાં અસહાય દેખાય.

આ સીઝનમાં મેકગર્કે બે વખત 15 બોલ પર સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયનના સામે હાફસેન્ચુરી બનાવી. જે આઈપીએલ 2024ની સૌથી ફાસ્ટ હાફ સેન્ચુરી છે. ખાસ વાત એ છે કે મેકગર્કેની ત્રણેય હાફસેન્ચુરી પાવરપ્લેની અંદર જ બની છે.

વધુ વાંચો: ચેન્નાઈના બેટરના શોર્ટથી તૂટ્યો ફેનનો iPhone, ખબર પડતા જઈને કરી મુલાકાત, ગિફ્ટ આપીને જીત્યું દિલ

235.87નો સ્ટ્રાઈક રેટ

મેકગર્કે આ આઈપીએલમાં 44.14ની એવરેજ અને 235.87ની સ્ટ્રાઈક રેટથી ચાર હાફસેન્ચરીની સાથે 309 રન બનાવ્યા. અહીં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 છે. તેમણે આ સીઝનમાં 30 ચોગ્ગા અને 26 છગ્ગા લગાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ