બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / બિઝનેસ / આ કંપનીના IPOનું શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે રોકાણકારોના રૂપિયા થયા ડબલથી વધારે
Last Updated: 01:25 PM, 8 May 2024
સાઈ સ્વામી મેટલ્સ એન્ટ એલોયઝ લિમિટેડના આઈપીઓની શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થઈ છે. અઠવાડિયાના ત્રીજા વેપારી દિવસ બુધવારે આ કંપનીના શેરની બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 90 ટકા પ્રિમીયમની સાથે 114 રૂપિયા પર લિસ્ટિંગ થઈ.
ADVERTISEMENT
ટ્રેડિંગ વખતે શેરની કિંમત બીએસઈ ઈન્ડેક્સ પર 119.70 રૂપિયા સુધી પહોંચી ગઈ. જણાવી દઈએ કે આ આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ 60 રૂપિયા હતી. તેનો મતલબ છે કે લિસ્ટિંગના દિવસે જ આઈપીઓએ તે રોકાણકારોને ડબલ નફો આપી દીધો છે જેમને શેર અલોટ થયા હશે.
ADVERTISEMENT
આઈપીઓની ડિટેલ
સાઈ સ્વામી મેટલ્સ એન્ડ અલોયઝ 15 કરોડ રૂપિયાના આઈપીઓને ઈશ્યૂના અંતિમ દિવસ શુક્રવારે 543 ગણુ સબ્સક્રિપ્શન મળ્યું. એસએમઈ આઈપીઓ હેઠળ 23,72,000 શેર વેચાર માટે મુકવામાં આવ્યા જ્યારે અરજી 128.98 કરોડ શેર માટે જ આવી છે. આ પ્રકારે, 543 ગણુ સબ્ક્રિપ્શન મળ્યું છે.
વધુ વાંચો: રણવીર-દીપિકાનો ઘર સંસાર તૂટવાની અણીએ? ડિલીટ કરી INSTA પર લગ્નની તસવીરો, ફેન્સ આશ્ચર્યમાં
સાઈ સ્વામી મેટલ્સ એન્ડ એલોયઝને રિટેલ રોકાણકારોના સેગ્મેન્ટમાં 533 ગણુ સબ્સક્રિપ્શન મળ્યું છે. નોન-રિટેલ રોકાણકારના સેગ્મેન્ટમાં 538 ગણુ સબ્ક્રિપ્શન મળ્યું. સાઈ સ્વામી મેટલ્સ એન્ડ ઓયલ્સ લિમિટેડે સાર્વજનિક રોકાણકારો પાસેથી લગભગ 15 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT