બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સમર સેલમાં આવી ગઇ છે ધમાકેદાર ડીલ, આ પાંચ ફોન પર મળી રહી છે દમદાર ઓફર, ખરીદવા પડાપડી!
Last Updated: 12:47 PM, 8 May 2024
જે લોકો ઓનલાઇન ખરીદી કરવા માંગે છે તેમના માટે સસ્તામાં મોબાઈલ ખરીદી કરવાનો મોકો છે. એમેઝોન સેલમાં સ્માર્ટફોન પર જોરદાર ઓફર મળી રહી છે. ફોનની ખરીદી પર ડિસ્કાઉન્ટ, બેંક ઓફર, એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આવો જાણીએ તે ફોન વિશે જેને તમે સસ્તામાં ખરીદી શકો છો .
ADVERTISEMENT
આ ફોનની કીંમત આમ તો 58,999 રૂપિયા છે. જેની ખરીદી પર 44250 રૂપિયાની એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. જેથી ફોનની કીંમત 13,749 રહે છે. સાથે એક વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. આ ફોનમાં 6.1 ઇંચની સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે. એડવાન્સ કેમેરા સેન્સર આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ ફોન એમેઝોન સેલમાં 44,499 રુપિયામાં મળે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલ મેન, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ કેમેરા આપવામાં આવે છે. 120W ફ્લેશચાર્જ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં 16MP કેમેરા મળે છે.
Vivo V30 5Gની કીંમત 46,950 રૂપિયા છે. આ ફોનની ખરીદી પર 2214 રૂપિયાની છૂટ મળી રહી છે. આ સાથે એક વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે. ફોનમાં ત્રીપલ રિયર કેમેરા આપવામાં આવી રહી છે.
આ ફોનની કીંમત 57750 રૂપિયા છે. તેની પર આકર્ષક ઓફર આપવામાં આવી રહીં છે. આમ તો આ ફોનને એક લાખ રૂપિયાની પ્રાઈઝ પોઇન્ટ પર રજૂ કરાયો હતો. પરંતુ એમેઝોન પર તેની ડિસ્કાઉન્ટ પ્રાઈઝ 57750 રૂપિયા છે. આ સાથે 44,250 રૂપિયાની એક્ષચેન્જ ઓફર પણ આપવામાં આવે છે. વધુમાં ICICI બેંક કાર્ડ પર 1000 બીજી છૂટ પણ આપવામાં આવી રહી છે. જેથી આ ફોનની કીંમત 15000 જેટલી રહી જાય છે.
આ ફોનની કીંમત 39,999 રૂપિયા છે. આ ફોનની ખરીદી પર 37,999 રૂપિયાની એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. સાથે 1000 રૂપિયાની બેંક ઓફર પણ આપવામાં આવે છે. OnePlus 12Rમાં 8 જીબી સ્ટોરેજ, 50MP સોની IMX890 કેમેરો આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT