બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ધર્મ / 12 વર્ષ બાદ ગુરૂ બનાવી રહ્યા છે કુબેર યોગ, 3 રાશિઓના જીવનમાં વધશે સુખ-સુવિધાઓ

Guru Gochar 2024 / 12 વર્ષ બાદ ગુરૂ બનાવી રહ્યા છે કુબેર યોગ, 3 રાશિઓના જીવનમાં વધશે સુખ-સુવિધાઓ

Last Updated: 08:12 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guru Gochar 2024: 1 મેએ ગુરૂ ગોચરથી કુબેર યોગ બનાવી રહ્યા છે. તેનો લાભ અમુક રાશિઓને આખુ વર્ષ મળશે. આ યોગના શુભ પ્રભાવથી ધન લાભ થવાના પ્રબળ સંકેત છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ-નક્ષત્રોનું ખાસ મહત્વ હોય છે. ગ્રહોના સ્થાન પરિવર્તનથી ઘણા મહત્વપૂર્ણ યોગ બને છે. બધા રાજયોગમાં કુબેર રાજયોગને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

ગુરૂ 1 મેંએ વૃષભ રાશિમાં ગોચર કરી ચુક્યા છે. દેવતાઓના ગુરૂ બૃહસ્પતિના વૃષભ રાશિમાં આવવાથી કુબેર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ લાભકારી માનવામાં આવ્યો છે. કુબેર યોગ 3 રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે.

rashi

મેષ

મેષ રાશિના લોકોને કુબેર યોગનો ખૂબ જ લાભ મળવાનો છે. ગુરૂએ તમારા ધન અને વાણીના ભાવમાં ગોચર કર્યું છે. તેના શુભ પ્રભાવથી તમને અચાનકથી ધનલાભ થવાની સંભાવના છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને તમે પૈસાની તંગીથી બહાર આવી શકશો.

આ રાશિના જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશનના યોગ બની રહ્યા છે. આ રાશિના લોકોને પોતાના પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ અને પ્રેમ મળશે. તમારી આવકના સ્ત્રો પણ વધશે. ગુરૂની કૃપાથી તમે ધન-ધાન્યથી સમૃદ્ધ રહેશો.

કર્ક

કર્ક રાશિના લોકો માટે કુબેર યોગ ખૂબ જ લાભકારી સાબિત થવાનો છે. તમને તમારા કાર્યોમાં ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. આ રાશિના જે પણ લોકો વ્યાપાર કરે છે તેમને સારો નફો કમાવવાનો મોકો મળશે. તમે નવી યોજનાઓ ઉપર કામ કરશે જે તમારા માટે લાભકારી રહેશે.

કર્ક રાશિના લોકોના પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધવાના સંકેત છે. તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે. તમે કોઈ માંગલિક કાર્યમાં શામેલ થઈ શકો છો. વિદ્યાર્થી માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. તમને કાર્યોમાં સફળતા જરૂર મળશે. તમારી આવકના નવા સ્ત્રોત બનશે.

rashi-2_62

સિંહ

સિંહ રાશિના લોકોને કુબેર યોગથી અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. વેપાર માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે. વેપારીઓ માટે પ્રગતિ અને નફાના યોગ બની રહ્યા છે. તમે પોતાના કાર્યક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કરશો. તમારી પોતાની કાબિલિયતને જોવાના ઘણા સારા અવસપ મળી શકશે.

વધુ વાંચો: માઈક્રોસોફ્ટે કરી 267 કરોડ રૂપિયાની લેન્ડ ડીલ, જાણો શું કરવાની છે કંપની

નોકરીયાત લોકો માટે વેતનમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. તમારૂ પ્રમોશન થવાનો સંપૂર્ણ યોગ બની રહ્યો છે. વેપારીઓને નફો કમાવવાની તક મળશે. તમે પોતાના વેપારને વધારવાનો પ્રયત્ન કરશો જેમાં તમને સફળતા મળશે. આ યોગના શુભ પ્રભાવથી તમારી સુખ-સુવિધાઓ વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ