બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / સ્પોર્ટસ / Cricket / માત્ર બેટિંગ જ નહીં સૂર્યકુમારના શોખ પણ છે શાનદાર, કરોડોની કાર અને મોંઘા બંગલાના છે માલિક, જાણો નેટવર્થ

ક્રિકેટ / માત્ર બેટિંગ જ નહીં સૂર્યકુમારના શોખ પણ છે શાનદાર, કરોડોની કાર અને મોંઘા બંગલાના છે માલિક, જાણો નેટવર્થ

Last Updated: 09:53 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વર્ષે કરોડો રૂપિયા કમાય છે. આ સાથે તે કરોડો રૂપિયા પોતાના શોખ પાછળ ખર્ચ કરી નાખે છે. તેની પાસે શાનદાર કાર અને મોંઘા બંગલા પણ છે.

સૂર્યકુમાર યાદવ તેની તાબડતોડ બેટિંગના કારણે વિશ્વમાં પ્રસિદ્ધ થયો છે. તે જ્યારે IPLમાં બીજી ટીમમાં રમતો હતો ત્યારે તેને કોઈ ખાસ જાણતું નહતું પરંતુ મુંબઈ ઇન્ડિયન્સમાં આવ્યા બાદ રોહિત શર્માએ તેને ટોપ ઓર્ડરમાં રમાડવાનું શરુ કર્યું ત્યારથી તે લાઇમલાઈટમાં આવ્યો હતો. આ IPLમાં તેને 8 મેચમાં 232 રન કરી દીધાં છે. જેમાં તેને 3 ફિફ્ટી પણ મારી છે. સૂર્યકુમારની કમાણી કરોડોમાં છે. સાથે સાથે તેના શોખ પણ ઊંચા છે.

આટલી છે આવક

જો સૂર્યકુમાર યાદવની આવકની વાત કરીએ તો તે કરોડો રૂપિયા કમાય છે. સૂર્યાને 2021ની સીઝનમાં 3.20 કરોડ રૂપિયા મળ્યા હતા. ત્યાર બાદ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સૂર્યાને દરેક સીઝન માટે 8 કરોડ રૂપિયા આપે છે. આ સિવાય BCCI પણ સૂર્યાને સેલરી આપે છે. સૂર્યા T20 વર્લ્ડ કપમાં પણ પસંદ થયો છે. સૂર્યાકુમાર યાદવ બ્રાન્ડની એડ કરીને પણ બીજા પૈસા કમાઇ લે છે. સૂર્યકુમાર યાદવની કુલ નેટવર્થ આશરે 55 કરોડ રૂપિયા છે.

મોંઘી કારનો છે શોખ

ભારતના આ સ્ટાર બેટ્સમેનને મોંઘી ગાડીઓ રાખવાના શોખ છે. સૂર્યકુમાર યાદવ પાસે જોંગા ગાડી છે. આ ગાડી સાથે તેને એક ફોટો પણ શેર કર્યો હતો. તેની આ ગાડીની કીંમત 3 કરોડ રૂપિયા છે. આ સિવાય સૂર્યા પાસે મર્સિડીઝ બેન્ઝ GLE પણ છે. આ કાર ફાઈવ સ્ટાર છે. જેની એવરેજ 8.2ની હોય છે. જેની કીંમત 2 કરોડ રૂપિયા છે.

વધુ વાંચો: સંજુ સેમસન આઉટ કે નોટ આઉટ? IPL 2024 વચ્ચે અમ્પાયર સવાલોના ઘેરામાં, આપ્યા છે ઘણા વિવાદાસ્પદ નિર્ણયો

મુંબઈમાં છે કરોડોનું એપાર્ટમેન્ટ

ભારતના મિડલ ઓર્ડરમાં ફાસ્ટ રન બનાવતા સૂર્યાકુમારની પાસે કરોડો રૂપિયાનું ઘર પણ છે. તેની પાસે મુંબઈના ચેમ્બુરમાં એક એપાર્ટમેન્ટ છે જેની કીંમત 8થી 10 કરોડ રૂપિયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ