બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / વિશ્વ / આરોગ્ય / 8 મે એટલે વિશ્વ રેડ ક્રોસ દિવસ: જાણો કેમ આજે જ ઉજવાય છે? કંઇક આવો છે તેનો ઇતિહાસ અને મહત્વ

વર્લ્ડ રેડક્રોસ ડે 2024 / 8 મે એટલે વિશ્વ રેડ ક્રોસ દિવસ: જાણો કેમ આજે જ ઉજવાય છે? કંઇક આવો છે તેનો ઇતિહાસ અને મહત્વ

Last Updated: 10:03 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World ReD Cross Day 2024: દર વર્ષે વિશ્વ રેડ ક્રોસ અને રેડ ક્રિસેટ દિવસની એક ખાસ થીમ હોય છે. આ દિવસે દરેક વ્યક્તિએ શાંતિ માટે કંઈક સારૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

દુનિયાભરનાં લોકો દર વર્ષે 8 મે નાં દિવસે સાથે મળીને વિશ્વ રેડક્રોસ અને રેડ ક્રિસેંટ દિવસની ઉજવણી કરી છે. આ દિવસ કાસ દિવસ આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને રેડ ક્રિસેટ આંદોલનનાં વિચારોની સરાહનાં કરવા માટે દુનિયાભરમાં કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આપણે સૌ આ દિવસનો ઉપયોગ હેનરી ડુનેટને યાદ કરવા માટે કરીએ છીએ. તેમણે રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતીની શરૂઆત કરી હતી. તેઓને નોબલ શાંતિ પુરસ્કાર જીતવાવાળા પહેલા વ્યક્તિ હતા.

વિશ્વ રેડક્રોસ અને રેડ ક્રિસેટ દિવસ 2024 ની થીમ

દર વર્ષે આ વિશ્વ રેડક્રોસ અને રેડ ક્રસેટ દિવસની એક ખાસ થીમ હોય છે. આ દિવસે દરેક વ્યક્તિએ શાંતિ માટે કંઈક સારૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિશ્વ રેડ ક્રોસ અને રેડ ક્રિસેટ દિવસ 2024 ની થીમ છે " “I give with joy, and the joy I give is a reward. આનો અર્થે એ છે કે "હું ખુશીનો સાથ આપું છું. અને જે ખુશી હું આપું છું તે એક ઈનામ છે." આ થીમ પર માનવીય કામોમાં લાગ્યા રહેવાનું અને રેડક્રોસનાં મિશનનું સમર્થન કરવાવાળી ખુશી તેમજ પુરસ્કાર પર ધ્યાન આપવામાં આવ્યું છે.

વિશ્વ રેડક્રોસ અને રેડ ક્રિસેટ દિવસ 2024 ની થીમ

દર વર્ષે આ વિશ્વ રેડક્રોસ અને રેડ ક્રસેટ દિવસની એક ખાસ થીમ હોય છે. આ દિવસે દરેક વ્યક્તિએ શાંતિ માટે કંઈક સારૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિશ્વ રેડ ક્રોસ અને રેડ ક્રિસેટ દિવસ 2024 ની થીમ છે " “I give with joy, and the joy I give is a reward. આનો અર્થે એ છે કે "હું ખુશીનો સાથ આપું છું. અને જે ખુશી હું આપું છું તે એક ઈનામ છે." આ થીમ પર માનવીય કામોમાં લાગ્યા રહેવાનું અને રેડક્રોસનાં મિશનનું સમર્થન કરવાવાળી ખુશી તેમજ પુરસ્કાર પર ધ્યાન આપવામાં આવ્યું છે.

રેડક્રોસ અને રેડ ક્રિસેટ મૂવમેન્ટનાં માનવીય મૂલ્યો

આ કાસ દિવસે લોકો ઉદાર, સહાનુભૂતિ અને નિસ્વાર્થની ભાવનાનો અમલ કરવા માટે પ્રોત્સાહિક કરે છે રેડક્રોસ માનવીય પ્રયાસોનાં કેન્દ્રમાં આ લક્ષ્ય છે. આ ખાસ દિવસે રેડક્રોસ અને રેડ ક્રિસેટ ચળવળનાં બેહદ માનવીય મૂલ્યો અને ગતિવિધિઓ સામે લાવવા માટે કામ કરે છે. રેડ ક્રોસ સંગટન દુનિયા ભરમાં તમામ પ્રકારની કુદરતી આપત્તિઓ, યુદ્ધો તેમજ અન્ય આપત્તિઓની પ્રભાવિત થયેલ લોકોને રાહત તેમજ મદદ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વિશ્વ રેડક્રોસ દિવસ 2024 શું છે ઈતિહાસ

વિશ્વ રેડક્રોસ દિવસની શરૂઆત પ્રથમ વિશ્વ યુદ્ધ બાદની મહત્વપૂર્ણ ઘટનાઓ બાદ થઈ હતી. આ દરમ્યાન રેડક્રોસ દ્વારા શાંતિને વધુ મહત્વ આપવમાં આવ્યું હતું. 1934 માં ટોક્યોમાં યોજાયેલા 15 માં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રેડ ક્રોસ દ્વારા રિપોર્ટ પ્રસ્તૃત કરવામાં આવ્યો હતો. જેમાં સંઘર્ષ દરમ્યાન ઘાયલ થયેલા સૈનિકોની સુરક્ષાનાં સિદ્ધાંતો સામે રાખવામાં આવ્યા હતા.

વધુ વાંચોઃ લોકશાહી દેશ હિંસક ઉજવણીની મંજૂરી કેવી રીતે આપી શકે? ભારતે ફરી એકવાર ટ્રુડો સરકારને સંભળાવી ખરાખોટી

પરંતું ત્યાર બાદ તેને 1946 માં બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન લાગુ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનાં કારણે રેડક્રોસ સ્વયંસેવકો અને કર્મચારીઓને સમર્પણ અને સાહસની એક નવી ઓળખ ઉભી કરવા માટે 8 મે નાં દિવસે હેનરી ડુનેટની જયંતીનો વાર્ષિકોત્સવ મનાવવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસને વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ