BIG NEWS / અમેરિકામાં ઐતિહાસિક ક્ષણ: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, 50 વર્ષ જૂનો ગર્ભપાતનો અધિકાર ખતમ કર્યો

us supreme court ended the constitutional right to abortion

અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો નિર્ણય આપતા ગર્ભપાતના અધિકારને સમાપ્ત કરી દીધો છે. આ કાયદા અંતર્ગત અમેરિકી મહિલાઓની પાસે અધિકાર હતો કે, તે ગર્ભપાત કરવો અથવા તો ન કરવો, તે જાતે નિર્ણય લઈ શકતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ