હેલ્ધી બોડી / લોકડાઉનને કારણે ઘરમાં કેદ લોકો કરો આ 5 કામ, નહીં આવે કંટાળો અને હેલ્થ પણ રહેશે મસ્ત

Tips to stay healthy and happy during lockdown in coronavirus

લોકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ છે. આવા સંજોગોમા તેમનામાં ઉદાસી, એકલતા કે તણાવના લક્ષણો જોવા મળી શકે છે. તેનાથી બચવા સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કહ્યુ છે કે કોઇ એવુ કામ ન કરો જેનાથી સમસ્યા વધે જેમકે તંબાકુ, આલ્કોહોલ કે કોઇ બીજો નશો ન કરો. તેનાથી ઇમ્યુનિટી ઘટે છે. એવા કેટલાક ઉપાયો છે જેનાથી તમે તણાવ અને ઉદાસી દુર કરી શકો છો અને સ્વસ્થ પણ રહી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ