ના હોય / ટાટા 15 લાખની કાર આપે છે ભાડા પર, પણ મહિનાનું ભાડું જાણીને નિરાશ થશો

Tata nexon EV available on rent

તમે ટાટાની 15 લાખથી વધારેની ગાડી લેવા ઇચ્છો છો પરંતુ કદાચ તમારુ બજેટ એટલુ નહી હોય. જેના કારણે તમે તે ગાડી લેવાનુ સપનુ પણ નહી જુઓ પરંતુ હવે આ ગાડી તમે ભાડે લઇને ફરી શકો છો. ટાટા મોટર્સે પોતાની ઇલેક્ટ્રીક કાર Nexon EV માટે સબસ્ક્રીપ્શન પ્લાન શરૂ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ