અરે આ શું? / સની લિયોનીને આ શું થયું ! કપાઈ ગયા હોઠ અને થઈ આવી બદ્દતર હાલત, ભરોસો ન હોય તો જુઓ VIDEO

sunny leone gets injured shares video with bleeding lips sunny leone bleeding lips

અભિનેત્રી સની લિયોની ફિલ્મોથી વધુ તેના સોશિયલ મીડિયા અપડેટ્સને લઇને ચર્ચામાં રહે છે. હવે એક વખત ફરીથી સની લિયોનીએ એવો વીડિયો શેર કર્યો છે. જેના કારણે તેના ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે. આ વીડિયોમાં સની લિયોનીની સ્થિતિ જોઇને તેના દરેક ચાહકને ચિંતા સતાવી રહી છે કે આખરે સનીને આ ઈજા કેવીરીતે થઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ