અનોખો કિસ્સો / 13 વર્ષની દીકરીને યુવક સાથે ચેટ કરતા જોઈ તો પિતાએ ઈન્સ્ટા ડિલીટ કર્યું, પછી સગીરાએ એવું કર્યું કે સૌ દોડતા થયા

sagira ran to meet a friend she made 20 days ago on social media

બિઝનેસમેન પિતાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કર્યુ તો 13 વર્ષની દીકરી ઘર છોડીને નાસી ગઇ. તે 20 દિવસ પહેલાં જ ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવકને મળવા માટે રવિવારે સાંજે જતી રહી. યુવતી મમ્મીના મોબાઈલમાંથી ચેટ કરતી હતી, તેથી પપ્પાએ ફોનમાંથી ઈન્સ્ટા જ ડિલીટ કરી નાખ્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ