માન્યો આભાર / PM મોદીએ ક્રિસ ગેલ અને આ ખેલાડીને લખ્યો ખાસ લેટર, ખેલાડીઓ થઈ ગયા ગદગદ્

pm narendra modi congratulates jonty rhodes chris gayle on republic day 2022 call them true ambassador

દેશ આજે 73મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર જોન્ટી રોડ્સ અને વેસ્ટ ઈન્ડીઝના ક્રિસ ગેલને વિશેષ સંદેશ મોકલી શુભેચ્છા આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ