દિલ્હી / ભારે વરસાદ બળદગાડાં ચલાવનારાઓને ફળ્યો, દિલ્હીવાસીઓની મજબૂરી વચ્ચે કરી ધૂમ કમાણી

ox-cart rider loot in delhi due to heavy rain

રાજધાની દિલ્હી એક તરફ યમુના નદીમાં આવનારા પૂરની આશંકાથી ફફડી રહી છે ત્યારે શનિવારથી વરસી રહેલા ધોધમાર વરસાદે બળદગાડાં ચલાવતા લોકોને ધૂમ કમાણી કરાવી દીધી છે. હકીકતમાં મૂશળધાર વરસાદના કારમે હાલ દિલ્હીના અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેમાંથી પસાર થવું લગભગ અશક્ય બની ગયું છે. આજે પણ વહેલી સવારથી અનેક અંડરપાસ નજીર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ