રોકાણ / બજારથી સસ્તું સોનું ખરીદવા માટે મોદી સરકારની આ સ્કીમ ફરીથી ખુલી, અરજી માટે ફક્ત 4 દિવસ બાકી

modi government sovereign gold bond scheme opens cheap gold from market apply till 10 july

મોદી સરકારની સૉવરેન ગોલ્ડ સ્કીમમાં સોમવારથી એટલે કે 6 જુલાઈથી અરજીઓ શરૂ થઈ છે અને આ માટેની છેલ્લી તારીખ 10 જુલાઈ છે. 10 જુલાઈ સુધી તમે આ યોજનામાં અરજી કરી શકો છો. અહીંથી તમે બજારથી સસ્તા ભાવે સોનું ખરીદી શકો છો. આ સરકારના સૉવરેન ગોલ્ડ બોન્ડનો ચોથો તબક્કો છે. જેમાં તમને ડિજિટલ બોન્ડના આધારે સોનામાં રોકાણ કરવાનો અવસર મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ