સંકટ / હવામાન વિભાગની આગાહી: આગામી 4 દિવસ આવશે ભારેથી-અતિભારે વરસાદ, તો ગુજરાતના આ વિસ્તારોમાં થશે માવઠું

meteorological department rain forecast gujarat maharashtra

ગઇકાલે અમરેલીના ખાંભા પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેવામાં હવે આગામી દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ