ચૂંટણી / કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરાની જાણો 10 મહત્વની બાબતો

Lok Sabha Election 2019: Know the important points of congress manifesto released by Rahul Gandhi

ન્યૂ દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે મંગળવારનાં આજનાં રોજ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીની ચૂંટણી મેનિફેસ્ટોમાં ખેડૂત, ગરીબ, બેરોજગાર અને યુવાઓને લઇને અનેક વાયદાઓ કર્યા છે. દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'જન અવાજ'નાં નામથી કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે અને આમાં કરવામાં આવેલ વાયદાઓ વિશે વિસ્તારથી જાણકારી પણ આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ