દમન / ‘હવે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે, હું ચાલી પણ શકતો નથી' - કસ્ટોડિયલ ડેથ?

Kutch custodial death in Mundra man

કચ્છના પેરીસ ગણાતા મુન્દ્રામાં ઘરફોડ ચોરીના બનાવમાં મુંદરા પોલીસે શકમંદ તરીકે પકડેલા ગઢવી યુવાનનું પોલીસ લૉકઅપમાં મૃત્યુ થઈ જતા ચકચાર મચી છે. આ ઘટનામાં 3 હેડ કોન્સ્ટેબલ સામે મૃતકને ગેરકાયદે ગોંધી રાખી, કસ્ટડીમાં ભયાવહ શારીરિક દમન ગુજારી હત્યા કર્યાનો ગુનો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ