ટેક્નોલોજી / મોબાઈલ ધારકો માટે સરસ સુવિધા: હવે એક જ મોબાઇલમાં બે વોટ્સએપ એકાઉન્ટ આ રીતે ચલાવો

Know how to operate two whatsapp accounts from one device

સામાન્ય રીતે એક મોબાઇલ પર એક નંબર પરથી વોટ્સએપ ચલાવી શકાય છે, પરંતુ એક ખાસ ટ્રીકથી ડયુઅલ સીમ સપોર્ટ કરતાં મોબાઇલ પર બે  વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકાય છે. આજે ઘણા બધા મોબાઇલ ડ્યુઅલ સિમની સુવિધા સાથે લોન્ચ કરવામાં આવે છે. આ સુવિધા દ્વારા યુઝર્સ એક ફોનમાં બે નંબર ચલાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ