ગર્જના / કંગના મુંબઈ પરત ફરી : કહ્યું, આ શહેરમાં રહેવા માત્ર આમની મંજૂરી હોવી જરૂરી

kangana's statement on mumbai

બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌત હાલમાં મુંબઇમાં છે. મંગળવારે તે સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવા ગઇ હતી. ગણપતિના દર્શન માટે કંગનાએ મરાઠી લૂક કર્યો હતો. તેની આ તસવીરો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ