મનોરંજન / બ્રહ્માસ્ત્રની કમાણીના આંકડા ખોટા છે! કંગનાએ કર્યો મોટો દાવો, જુઓ શું કહ્યું

 Kangana Ranaut once again attacked Ranbir-Alia's 'Brahmastra', said this about the box office figure is fake

કંગના રનૌતે ફરી એકવાર બ્રહ્માસ્ત્ર પર નિશાન સાધ્યું છે. તેણે ફિલ્મના બોક્સ ઓફિસ કમાણીના આંકડાને નકલી ગણાવીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ