રાજકારણ / કેન્દ્રીય મંત્રી બનતા જ જ્યોતિરાદિત્ય સિંધિયાનું ફેસબુક એકાઉન્ટ હેક, કોંગ્રેસના વખાણ કરતો જુનો વીડિયો કરાયો પોસ્ટ

Jyotiradity sindhya facebook account hacked

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ રાત્રે 12.23 વાગ્યે જ્યોતિરાદિત્ય સિંધીયાનું એકાઉન્ટ હેક, કોંગ્રેસના વખાણ કરતો જૂનો વીડિયો કરાયો અપલોડ, 4 મીનીટમાં સિંધીયાની ટીમે એકાઉન્ટને કર્યું રિકવર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ