અર્થતંત્ર / અર્થતંત્ર 29 વર્ષની સૌથી ખરાબ હાલતમાં, GDPમાં એક વર્ષમાં 10% જેટલો ઘટાડો થવાની સંભાવના: વર્લ્ડ બેંક

India GDP can slip 10 percent in 1 year warns world bank

 વર્લ્ડ બેંકે ભારતીય અર્થવ્યવસ્થામાં મોટું ગાબડું પડવાની આશંકા વ્યક્ત કરી છે. વર્લ્ડ બેન્કના અનુમાન પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ 2020-21માં 9.6% જેટલો ઘટાડો થવાની આશંકા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ