મોતને હાથતાળી / VIDEO : ભૂકંપથી ધ્રૂજી રહેલી હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળકોને બચાવવા જાનની બાજી લગાવી નર્સોએ, જુઓ વીડિયો

How Nurses At Turkey Hospital Protected Newborns When Earth Shook

તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલા 7.8ના કિલર ભૂકંપથી પ્રસૂતિગૃહમાં તાજા જન્મેલા બાળકોને બચાવવા બે નર્સોએ જાનની બાજી લગાવી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ