ઓટો / હોન્ડાની આ બાઈક ખરીદવા જરૂર નથી ડાઉન પેમેન્ટની, મળશે 5000 કેશબેક પણ

Honda Shine offers Get 5 percent Cashback Honda Shine

નવા વર્ષની શરૂઆતમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ ખાસ અવસર પર તમે બાઈક લેવાનું વિચારી રહ્યાં છો તો આજે અમે તમને એક બેસ્ટ ઓફર જણાવી રહ્યાં છીએ. આ ઓફર દ્વારા તમારે ડાઉન પેમેન્ટ પણ આપવું નહીં પડે અને કોઈપણ પ્રકારના ડોક્યૂમેન્ટ્સ પણ સબમિટ નહીં કરવા પડે, એટલું જ નહીં જો તમે કેટલીક ખાસ બેંકો દ્વારા ઈએમઆઈ કરાવો છો તો તમને પાંચ ટકા અથવા પાંચ હજાર રૂપિયા સુધી કેશબેક પણ મળશે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ