બેંગલુરુ / VIDEO: કોઈ નેતાઓ કે VVIP પ્રોટોકોલ નહીં: નાણામંત્રી સીતારમણે સાદગીથી કરાવ્યા દીકરીના લગ્ન, જમાઈ છે ગુજરાતી 

Finance Minister Sitharaman arranged daughter's marriage with simplicity, son-in-law is Gujarati

Nirmala Sitaraman Daughter Marriage News: નાણામંત્રીએ લગ્ન સમારોહ માટે બેંગલુરુમાં પોતાનું ઘર પસંદ કર્યું, લગ્નમાં માત્ર પરિવાર અને મિત્રો જ હાજર રહ્યા,  કોઈ રાજકીય અગ્રણીઓએ હાજરી ન આપી  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ