ફેરફાર / કેન્દ્રએ ડ્રોનના નિયમોમાં કર્યા મોટા બદલાવ, PM મોદીએ કહ્યું ઐતિહાસિક ક્ષણની શરૂઆત

Dramatic changes to new drone rules

કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ડ્રોનના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમોમાં જૂનાની સરખામણીએ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ