મહામારી / 12-17 વર્ષના કિશોરો હવે પ્રાઈવેટ સેન્ટરોમાં લઈ શકશે કોવોવેક્સ વેક્સિન, CoWIN પોર્ટલ પર જોગવાઈ

Covovax Vaccine Now Available For 12-17 Age Group At Private Centres

સૂત્રોનો દાવો છે કે હવેથી 12-17 વર્ષના કિશોરો પ્રાઈવેટ સેન્ટરોમાં કોવોવેક્સ વેક્સિન લઈ શકશે, તેને માટે કોવિન પોર્ટલ પર જોગવાઈ કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ