સાહેબ, વાત મળી છે / CM સાહેબના માનીતા 2 અધિકારીઓને CMO તરફથી મળ્યો ઠપકો, જૂઓ એવું તો શું કર્યુ

CM rupani favorite IAS officer in Gujarat Rajkot

હમણાં બે IAS અધિકારીઓને CMO તરફથી ઠપકો ખાવો પડ્યો છે તેવી વાત વહેતી થઈ છે. આ બે અધિકારીઓ માં એક ઇન્ડસ્ટ્રી કમિશનર રાહુલ ગુપ્તા અને બીજા સુરત મહાનગરપાલિકા કમિશનર બચ્ચાનિધી પાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે એવી પણ ચર્ચા રાજકિય વર્તુળોમાં છે કે, ભાજપના વરિષ્ઠ નેતાઓની રહેમ નજરને કારણે જ આ બે અધિકારી બેલગામ વર્તી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ