સ્પોર્ટ્સ / સોશ્યલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે 'જાતિવાદી BCCI'? આ બે ખેલાડીઓને બહાર રખાતા ઊભો થયો વિવાદ

bcci controversy castistbcci trending on social media for not selecting suryakumar and sanju samson

સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનને બાંગ્લાદેશમાં રમાનારી ODI શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી. ત્યારથી સોશિયલ મીડિયા પર કાસ્ટીસ્ટ BCCI ટ્રેન્ડ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ