બોલિવૂડ / અમિતાભ બચ્ચને હાથ જોડીને લોકોને કરી અપીલ, કહ્યું-કોરોના ઘર શોધી રહ્યો છે, તમે...

Amitabh bachchan tweet against corona and urges people to stay home and not go outside

કોરોનાના કહેરને કારણે આખો દેશ થંભી ગયો છે. લોકો ઘરમાં કેદ છે અને કોરોના સંક્રમિતોમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. જેથી લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે બોલિવૂડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર સતત વીડિયો અને ફોટો શેર કરીને લોકોને સાવધાન કરી રહ્યાં છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર કોરોનાને લઈને ટ્વિટ્સ કરી રહ્યાં છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હાલમાં જ ફરી બિગ-બીએ એક ટ્વિટ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ