અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આવતી કાલે ભારે વરસાદ પડવાની આગાહી

Ahmedabad and Gujarat Heavy Rain Alert Weather Department

શહેરમાં ગત વર્ષના ચોમાસાની જેમ વરસાદની હજુ ઘટ છે. દર ચોમાસામાં સરેરાશ ૩૦ ઇંચ વરસાદ પડે છે, તેની તુલનામાં અમદાવાદમાં હજુ દસથી બાર ઇંચ વરસાદની જરૂર છે, જોકે આવતી કાલે શહેરમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ હોય મ્યુનિસિપલ તંત્ર સાબદું થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ