સાહેબ, માની ગયા પંડ્યાને! / ધોની સામે હાર્યા બાદ હાર્દિકે જે કહ્યું તે સાંભળો! તમે પણ કહેશો 'આને કે'વાય સાચો લીડર'

after losing the trophy from csk Hardik Pandya said Dhoni deserves this

CSK vs GT: મેચ હાર્યા પણ જુસ્સો એવોને એવો જ! હાર્દિક પંડ્યાએ ધોની સહિત CSKનાં વખાણ કર્યાં અને કહ્યું'હું અમારી હાર માટે બહાના નહીં આપું..'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ