કાર્યવાહી / સુરતમાં વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે ચેડાં કરનારને પાણીના ભાવે સજા, નિરીક્ષકની ભૂલના કારણે VNSGUના 4 છાત્રોના બગડ્યા હતા 6 માસ

 A teacher who tampered with a student's future in Surat was fined Rs 4,000

સુરતમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં કરનાર નિરીક્ષકને માત્ર નામની સજા આપવામાં આવી છે. યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના નિરીક્ષકને 4000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનું છે કે, LLM સેમ-2ની પરીક્ષામાં નિરીક્ષક વાયવાના માર્કસ મૂકવાનું ભૂલી જતાં વિદ્યાર્થી નાપાસ થયા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ