રાહત / દુર્લભ બીમારીથી પીડાતા દર્દીઓને મળશે આર્થિક સહાય, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગત

8 hospitals to set up committees to decide on applications for aid to treat rare diseases: Health ministry

થેલેસેમિયા, હીમોફીલિયા અને સિકલ સેલ એનિમિયા સહિતની દુર્લભ બીમારીથી પીડિત દર્દીઓને નાણાકીય સહાય આપવા સરકારે એક કમિટીની રચવાની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ