બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / ગુજરાત / સુરત / Titodi eggs four eggs based on rain movement signal late onset of monsoon

આગાહી / કેવું રહેશે વર્ષ? ટીટોડીના ઈંડા ચાર ઈંડા આધારે વરસાદનો વરતારો, ચોમાસું મોડું શરૂ થવાનો સંકેત

Vishal Khamar

Last Updated: 10:51 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ટીટોડીએ ઈંડા મૂક્યા હતા. ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા. ત્યારે ટીટોડીએ ઉભા ઈંડા મુક્યા હતા. જાણકારોએ કહ્યું હતું કે જો ટીટોડી ઈંડા ઉભા મુક્યા હોય તો વરસાદ સારો રહેશે. તેમજ જમીન ઉપર ઈંડા મૂક્યા હોવાથી ચોમાસુ મોડું શરૂ થશે.

હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એનાં આધારે ચોમાસુ કેવું રહેશે. તેનો વરતારો કરી શકાય છે. ત્યારે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મૂક્યા છે. ત્યારે જાણકારોનું કહેવું છે કે જો ટીટોડી ઉભા ઈંડા મુકવામાં આવે તો સારો વરસાદ થાય છે અને ચાર મહિના સુધી વરસાદ આવશે. ત્યારે આ સમગ્ર બાબતે જાણકારો કહે છે કે, ટીટોડીએ જમીન પર ઈંડા મૂક્યા છે તો વરસાદ મોડો આવશે. 

ટીટોડી ઈંડા મુકે તેની પર વરસાદનો વરતારો થતો હોય છે
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો વરસાદ કેવો આવશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સારો વરસાદ આવે તેવી અપેક્ષાઓ છે. તેવી આગાહીઓ થઈ છે. પરંતું જે જૂનું શાસ્ત્ર છે. જેનો દોષી પુરાણ કહે છે.  એવી રીતે જોવા જઈએ તો ટીટોડી ક્યાં ઈંડા મુકે છે કેવી રીતે ઈંડા મુકે છે. એની ઉપર વરસાદનો વરતારો થતો હોય છે.  

ટીટોડીએ જમીન પર ઈંડા મુકતા ચાર મહિના સુધી વરસાદ આવે તેવી લોકવાયકા
સુરતનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચો વચ ટીટોડીએ ઈંડા મુક્યા છે. ટીટોડીએ ચાર ઉભા ઈંડા મુક્યા છે. ટીટોડીએ જમીન પર પોતાનો માળો બનાવ્યો છે અને ચાર ઈંડા મુક્યા છે. અહીંયા બે વાત સામે આવી રહી છે. જો ચાર ઈંડા મુક્યા હોય તો ચાર મહિના સુધી વરસાદ આવે તેવી આગાહી થાય છે. અને બીજી તરફ જો જમીન પર ઈંડા મુકવામાં આવ્યા હોય તો વરસાદ ઓછો થાય તેવું કહેવામાં આવે છે. ત્યારે જમીન પર ઈંડા મુકવામાં આવ્યા હોય અને ઈંડા ઉભા મુકવામાં આવ્યા હોય તો વરસાદ વધુ આવે છે. તો આ વર્ષે વરસાદ કેવો રહેશે. તે જોવાનું રહ્યું. 

વધુ વાંચોઃ ભર ઉનાળે વરસાદે ભારે કરી! ગુજરાતના આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ બદલાયું, આગાહી વિપરી

સુરતવાસીઓમાં કૂતુહલ સર્જાયું
જાણકારો એવું કહે છે કે જો જમીન પર ઈંડા મુકવામાં આવે તો વરસાદ ઓછો આવે છે. પરંતું જો ચાર ઈંડા મુકાયા હોય તો અને ઈંડા ઉભા મુકાયા હોય તો વરસાદ વધુ આવે છે અને ચાર મહિના સુધી વરસાદ આવે છે. ત્યારે આ એક પ્રશ્નએ સુરતવાસીઓમાં કૂતુહલ સર્જ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ