Ek Vaat Kau / ગુજરાતમાં ટ્રાયલ વૅક્સિનનું આગમન, આ 1000 લોકોને અપાશે

ગુજરાતમાં ટ્રાયલ વૅક્સિનનું આગમન થઇ ચૂક્યું છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કૉ-વેક્સિનને રાખવામાં આવી છે. ત્યારે આ વેક્સિનનું ગુજરાતના 1000 લોકો પર ટ્રાયલ થશે. ત્યારે આ વેક્સિન અંગે વધુ જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ