ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / ઈવાન્કા ટ્રમ્પે PM મોદી સાથેની 3 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું કે આ...

ivanka trump shared photos with pm modi from her india visit spoke about strong friendship

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પે મંગળવારે પોતાના ઈન્ટાગ્રામ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથેવાળી અનેક તસવીરો શેર કરી હતી. આ તસવીરો 3 વર્ષ પહેલા તેમણે કરેલી ભારત યાત્રા સમયની છે. તસવીરો શેર કરતા તેમણે બન્ને દેશોની મજબૂત દોસ્તી વિશે વાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ