વિરોધ / વોશિંગ્ટનમાં સડક પર ઉતર્યા ટ્રમ્પના હજારો સમર્થકો, પરિણામ માનવાનો ટ્રમ્પનો ઈન્કાર

america donald trump supporter on road in washington opposing election result

અમેરિકામાં ટ્રમ્પ હાર સ્વીકારવા માટે તૈયાર નથી જેના કારણે ગઈકાલે મોડી સાંજે ટ્રમ્પ સમર્થકોએ ભેગા મળીને મેગા માર્ચ કાઢી છે. મોટી સંખ્યામાં ટ્રમ્પના સમર્થનમાં લોકો વોશિંગ્ટન પહોંચ્યા છે. મળતી માહિતી અનુસાર રાતે ટ્રમ્પ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ