બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / Extra / two-commanders-of-terror-group-haqqani-network-have-been-killed-in-a-suspected-us-drone-strike-in-fata-area-of-pakistan-reuter

NULL / પાકિસ્તાનના આંતકી સંગઠનો પર USની ડ્રોન સ્ટ્રાઇક આતંકીઓ ઠાર

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકાનએ પાકિસ્તાનના આંતકી વિસ્તારો પર ડ્રોનથી હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં કહ્યુ હતુ કે પાકિસ્તાને આંતકવાદીઓની વિરુદ્ઘ કાર્યવાહી કરવી જોઇએ. આંતકવાદી ગતિવિધિઓ પર કાર્યવાહી નક કરવાના કારણે ટ્રમ્પે ઇસ્લામાબાદને ટાર્ગેટ કર્યો હતો અને વૉશિંગ્ટનથી મળતી મદદ પણ રોકી હતી. 

સૂત્રોનુસાર અમેરિકાએ પાકિસ્તાનના FATA વિસ્તારમાં ડ્રોનથી હુમલો કર્યો છે. આ હુમલામાં હક્કાની નેટવર્કમાં 2 કમાન્ડરો મૃત્યુ પામવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકાની આ કાર્યવાહીને ટ્રમ્પનો પાકિસ્તાનને સખ્ત સંદેશ છે. અફધાનિસ્તાનની રાજધાની કાબુલની એક હોટલમાં તાલિબાન હુમવલામાં પણ USAએ પાકિસ્તાન વિરુદ્ઘ સખ્ત રૈવૈયો અપનાવ્યો હતો. વૉશિંગ્ટનના પાકિસ્તાનને કહ્યુ હતુ કે તેઓ અફધાનિસ્તાનમાં આંતકી ગતિવિધિઓ અંજામ આપનાર પાકિસ્તાની ક્ષેત્રમાં છુપાયેલા તાલિબાનના આંતકીઓની ધરપકડ કરે અથવા તો દેશની બહાર કરી દે.


અમેરિકાએ પહેલા ઘણી વખત કહ્યુ છે કે પાકિસ્તાન તાલિબાન અને હક્કાની આંતકી સંગઠનો વિરુદ્ઘ કાર્યવાહી કરે. ગત વર્ષે અફધાનિસ્તાનના પ્રવાસે ગયા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે કહ્યુ કે ''પાકિસ્તાન લાંબા સમયથી તાલિબાન અને બીજા આંતકી સંગઠનોને સુરક્ષિત જગ્યા આપી રહ્યુ છે.''

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ