બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
Last Updated: 08:47 PM, 8 May 2024
વોટ્સએપ ગ્રુપમાં એડ થવું પણ ખજાનો ખાલી કરાવી શકે છે. આ વાતની સાક્ષી પૂરતી એક ઘટનામાં વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યાં બાદ એક શખ્સને પોણા બે કરોડનો ચૂનો લાગ્યો હતો. ખાસ કરીને અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં એડ થવાથી આર્થિક નુકશાન થઈ શકે છે.
ADVERTISEMENT
કેવી રીતે આચર્યું કૌભાંડ
મહારાષ્ટ્રના થાણેમાં કોચિંગ ક્લાસના માલિક શેર ટ્રેડર સાથે વોટ્સએપ દ્વારા 1.88 કરોડની છેતરપિંડી થઈ છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ તેને માર્ચમાં વોટ્સએપ ગ્રુપ 'સ્ટોક વેનગાર્ડ (એફ)'માં એડ કર્યો હતો. વોટ્સએપ ગ્રુપમાં 170 સભ્યો હતા અને સ્ટોક ટિપ્સ તેમજ શેર ટ્રેડિંગ અંગેની સલાહ નિયમિત પણે પોસ્ટ કરવામાં આવતી હતી. ફરિયાદીને આ સલાહ વિશ્વસનીય લાગી હતી અને તેણે ભલામણ કરેલા શેર્સમાં નાણાંનું રોકાણ કર્યું હતું. ત્યાર બાદ પોતાની ઓળખ ઈશા, દિવ્યા અને રાજ રૂપાણી તરીકે આપનાર ત્રણ વ્યક્તિઓએ તેમનો સંપર્ક સાધ્યો હતો, તેમનો વિશ્વાસ મેળવવા માટે તેમને અમુક પ્રકારનું 'સેબી સર્ટિફિકેટ' બતાવ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે તેઓ સીઆઇએનઇએન/આઈસી સર્વિસીસ નામની એપ્લિકેશન દ્વારા રોકાણ કરીને જંગી નફો મેળવી શકે છે. ફરિયાદી આરોપીઓની લાલચમાં આવી ગયો હતો અને તેણે કહ્યાં પ્રમાણે 1.88 કરોડનું રોકાણ કર્યું હતું પરંતુ જ્યારે પૈસા પાછા માગ્યા ત્યારે કોઈ જવાબ મળ્યો નહોતો.
ADVERTISEMENT
વધુ વાંચો : મેડિકલ સ્ટોરમાંથી બધા કોન્ડોમ ખાલી થતાં હેરાની, ક્યાં વપરાયાં? તપાસમાં ભયાનક ઘટસ્ફોટ
જ્યાં ત્યાં એડ ન થતાં
આ ઘટનાથી ચેતવા જેવું એ છે કે અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં એડ થવું ખતરાથી ખાલી નથી. આર્થિક નુકશાન પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT