બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / મેડિકલ સ્ટોરમાંથી બધા કોન્ડોમ ખાલી થતાં હેરાની, ક્યાં વપરાયાં? તપાસમાં ભયાનક ઘટસ્ફોટ

કોન્ડોમનો નશો / મેડિકલ સ્ટોરમાંથી બધા કોન્ડોમ ખાલી થતાં હેરાની, ક્યાં વપરાયાં? તપાસમાં ભયાનક ઘટસ્ફોટ

Last Updated: 08:19 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાનોમાં આજકાલ તદ્દન એક નવા પ્રકારના નશાનું ચલણ જોવા મળી રહ્યું છે. યુવાનો નશા માટે કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યાં છે.

યુવાનોમાં હવે કોન્ડોમનો નશો કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં યુવાનો ફ્લેવર્ડ કોન્ડોમના વ્યસની બની રહ્યાં છે. નશા માટે યુવાનો મોટા પાયે ફ્લેવર્ડ કોન્ડોમ ખરીદી રહ્યા છે અને તેમાંથી આલ્કોહોલ મેળવીને પી રહ્યાં છે. યુવાનો ફ્લેવર્ડ કોન્ડોમને લગભગ એક કલાક સુધી ગરમ પાણીમાં પલાળી રાખે છે. એક કલાક સુધી પલાળ્યા બાદ આ પાણીને પી જાય છે અને પછી 10થી 12 કલાક સુધી નશો રહે છે તેવો તેમનો દાવો છે.

દુર્ગાપુરમાં યુવાનો કરી રહ્યાં છે કોન્ડોમનો નશો

દુર્ગાપુરમાં ફ્લેવર્ડ કોન્ડોમનું અચાનક વેચાણ વધી જતાં આ મામલો સામે આવ્યો હતો. એક વિદ્યાર્થીએ નશાકારક પદાર્થના નવા સ્વરૂપનો ખુલાસો કર્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ દુર્ગાપુરની છાત્રાલયોમાં રહે છે અને દારૂ, સિગારેટ અને અન્ય જેવા વિવિધ પ્રકારના વ્યસનોથી ટેવાયેલા છે. જોકે કોન્ડોમની સરખામણીમાં આ પ્રોડક્ટ્સ મોંઘી હોય છે.

વધુ વાંચો : VIDEO : દારુના નશામાં છોકરીએ રસ્તા વચ્ચે કર્યાં નખરાં, પોલીસવાળા સામે કપડાં ઉતાર્યાં

વિદ્યાર્થીઓમાં કોન્ડોમ શા માટે લોકપ્રિય?

કોન્ડોમ મેડિકલ સ્ટોર્સમાં સરળતાથી મળી રહે છે અને તેને ખરીદવા પણ ખૂબ સરળ બની રહે છે. તે ઉપરાંત કોન્ડોમ ખરીદવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરુર નથી. આ કેટલાક કારણો છે જેના કારણે વિદ્યાર્થીઓ ફ્લેવર્ડ કોન્ડોમની લતમાં વ્યસ્ત રહે છે. કોન્ડોમના વેચાણમાં આ વિસ્તારમાં ભારે વધારો જોવા મળ્યા બાદ એક દુકાનદારે એક વિદ્યાર્થીને તેના વિશે પૂછ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીએ ખુલાસો કર્યો કે તેઓ નશા માટે નિયમીત રીતે કોન્ડોમ ખરીદી રહ્યાં છે. એક દુકાનદારે દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં કોન્ડોમનું વેચાણ એક દિવસમાં 3 થી 4 પેકેટ સુધી વધી ગયું છે, તે એટલી હદે વધી ગયું છે કે આસપાસની દુકાનોમાં કોન્ડોમ ખાલી થઈ ગયાં છે. એક દુકાનદારે એવો દાવો પણ કર્યો છે કે સ્વાદવાળા કોન્ડોમમાં ઝેરી સંયોજનો હોઈ શકે છે જે વપરાશ પર કેન્સરનું કારણ બની શકે છે. તેમણે યુવાનોને ચેતવણી આપી છે કે તેઓ નશા માટે આવી જોમમી ચીજોનું સેવન ન કરે. ક્ષણિક આનંદ જિંદગીભરનું નુકશાન પહોંચાડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ