બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
Last Updated: 06:20 PM, 8 May 2024
દારુ પીને પુરુષો જ ધમાલ નથી મચાવતાં, મહિલાઓ પણ પાછળ નથી. યુપીના કાનપુરમાં આ વાતનો દાખલો જોવા મળ્યો. અહીં એક મહિલાએ ખૂબ દારુ પીધો અને ચઢ્યાં બાદ તે રસ્તા વચ્ચે માતેલા સાંઢની જેમ ઉતરી પડી અને ધમાલ મચાવવા લાગી હતી. આ જોઈને મોટું ટોળું ભેગું થઈ ગયું હતું.
ADVERTISEMENT
नशेड़ी महिला ने पुलिस किया नाक में दम !!
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) May 7, 2024
पैंट उतार कर पुलिसवालों से भिड़ गई ये महिला, शराब पी कर किया सरेबाजार तमाशा !!#Kanpur_Woman #Viral_Video: बीच बाजार पुलिस चौकी के सामने हुआ हाई वोल्टेज ड्रामा. शराब पी कर हंगामा कर रही महिला को संभालने में पुलिसवालों के पसीने छूट गये.… pic.twitter.com/OoZ2fxlelT
ADVERTISEMENT
પોલીસવાળાને ધક્કે ચઢાવ્યાં
દારુ પઈને છાકટી બનીને મહિલાએ પોલીસવાળાને પણ ધક્કે ચઢાવ્યાં હતા અને તે પોલીસવાળાને ધક્કા મારતી જોવા મળતી હતી. એક તબક્કે તો પોલીસ પણ તેનાથી ડરી ગયાં હતા અને તેનાથી દૂર ભાગવા લાગ્યાં હતા.
પોલીસવાળા કાબુમાં કરવા લાગ્યાં તો ઉતારી દીધું પેન્ટ
છોકરીએ બરાબર પોલીસ ચોકી સામે આવો હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. સમજાવવા વચ્ચે આવ્યાં તો છોકરીએ પોતાનું પેન્ટ ઉતારી દીધું હતું અને તેમની સાથે ધક્કામુક્કી કરવા લાગી હતી. તેઓ પણ ડરીને ભાગવા લાગ્યાં હતા.
વધુ વાંચો : RML હોસ્પિટલમાં મોટું રેકેટ, CBIએ 2 ડોક્ટર સહિત 9 લોકોને ઝડપ્યાં, દર્દીઓના 'ગાભા કાઢતાં'
મહિલા કોન્સ્ટેબલને બોલાવાઈ
આખરે પોલીસે મહિલા કોન્સ્ટેબલને બોલાવીને તેને કન્ટ્રોલમાં લીધી હતી અને તેને ગાડીમાં બેસાડીને થાણે લઈ હતી અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT