બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot was trapped in a honeytrap by a girl from Junagadh and demanded money

ક્રાઈમ / પહેલાં યુવતીએ કૉલ કરી યુવકને બોલાવ્યો જૂનાગઢ, બાદમાં પાડ્યા નિર્વસ્ત્ર ફોટા, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

Dinesh

Last Updated: 10:58 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Crime News: જૂનાગઢની એક યુવતીએ રાજકોટના કન્સ્ટ્રકશનનાં ધંધાર્થીને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો, બાદમાં માર મારી રૂપિયાની માંગણી કરી હતી

રાજકોટના યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢની એક યુવતીએ કન્સ્ટ્રકશનનાં ધંધાર્થીને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો. જ્યાં એક રૂમમાં લઇ ગઇ હતી. બાદમાં અન્ય લોકોને બોલાવી માર મારી ધમકાવી રૂપિયાની માંગણી કરી હતી.

જૂનાગઢનો યુવક હનીટ્રેપમાં ફસાયો
યુવકને યુવતી રૂમમાં લઈ જઈ યુવતીના માતા, ભાઇ અને તેના મિત્રએ આવી નગ્ન ફોટા પાડી બેટ વડે મારમારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની વીંટી કાઢી લીધી હતી. એટલું જ નહીં રૂપિયા 7 લાખ સમાધાનનાં માંગ્યા હતા. પણ યુવતીની માતા હોવાનો દાવો કરનાર મહિલાએ આવી રૂપિયા 25 લાખ માંગ્યા હતા. 

વાંચવા જેવું: પાછો Covid આવ્યો! વડોદરામાં કોરોનાથી 65 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત, પહેલા માત્ર ઝાડા-ઉલટી થયેલા

પોલીસે આરોપીઓની ધરપકડ કરી
આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું. બાદમાં યુવક રાજકોટ જઇ ઘરે અને મિત્રને વાત કરી હતી. બાદમાં યુવતી રૂહી પટેલ, રવિ, સાગર, જયસુખ રબારી, મંજુલા હીરપરા સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેતા આ ફરિયાદ નોંધાવી છે. હાલ જૂનાગઢ બી ડિવિઝન પોલીસે યુવકની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ