બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Extra / govt-cuts-small-savings-interest-rate-by-0-2-percentage-points

NULL / સરકારનો પ્રજાને ઝટકો નાની બચત યોજનાઓનાં વ્યાજદરમાં કર્યો ઘટાડો

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કેન્દ્ર સરકારે નવા વર્ષથી NSE PPF સહિત નાની બચત યોજનાના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આગામી જાન્યુઆરીથી માર્ચ સુધી વ્યાજદર 0.2 % જેટલાં ઓછા રહેશે. 

તાજેતરમાં નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ સુચનામાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો માટે 5 વર્ષીય બચત યોજનાઓ પર વ્યાજદર 8.3 % જેટલો રહેશે.

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર(NSC) સૂકન્યા સમૃધ્ધિ ખાતું કિસાન વિકાસ પત્ર અને PPF જેવી યોજનાનાં વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના એપ્રિલ માસથી તમામ બચત યોજનાઓના વ્યાજદરો ત્રિમાસીક આધાર પર ઘટી રહ્યા છે.

આ અંગે જાહેર કરવામાં આવેલ નિર્દેશ મુજબ NSC પર 7.6% KVP 7.3% વ્યાજદર મળવાપાત્ર થશે. આ સાથે સુકન્યા સમૃધ્ધિ ખાતા પર નવો વ્યાજદર 8.3% થી ઘટીને 8.1% જેટલો થવા પામ્યો હતો. આ સાથે એકથી પાંચ વર્ષ સુધી રાખવામાં આવતી ડિપોઝીટ પર વ્યાજદર 6.6% થી 7.4% અને પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર 6.9% વ્યાજદર રહેશે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ