બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ધર્મ / Daily Horoscope / કેવો રહેશે તમારો આજનો દિવસ, આ રાશિના જાતકોને માનસિક અશાંતિ રહેશે, જુઓ રાશિ ભવિષ્ય

08 મે / કેવો રહેશે તમારો આજનો દિવસ, આ રાશિના જાતકોને માનસિક અશાંતિ રહેશે, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 07:01 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

08 05 2024 બુધવાર

માસ ચૈત્ર

પક્ષ વદ

તિથિ અમાસ સવારે 8:50 પછી વૈશાખ સુદ એકમ

નક્ષત્ર ભરણી બપોરે 1:32 પછી કૃતિકા

યોગ સૌભાગ્ય

કરણ નાગ સવારે 8:50 પછી કિંસ્તુઘ્ન

રાશિ મેષ (અ.લ.ઈ.) સાંજે 7:05 પછી વૃષભ (બ.વ.ઉ.)

મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે

વૃષભ (બ.વ.ઉ.)

આ જાતકોને આવકના પ્રમાણમાં ખર્ચા વધશે તેમજ કોઈપણ કામમાં અટવાયેલા રહેશો અને ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે, માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો

મિથુન (ક.છ.ઘ.)

મહેનતનું સારું ફળ મળશે અને મનોકામના પૂર્તિ માટે સમય સારો છે તેમજ કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી, જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે

કર્ક (ડ.હ.)

વડીલો દ્વારા આશીર્વાદ મળશે અને નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, નવું કામ કરવાના યોગ સારા બને છે

સિંહ (મ.ટ.)

ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે અને ઉતાવળ કરશો તો નુકસાન થશે તેમજ સંતાનો સાથે મતભેદ રહેશે, મુસાફરીના યોગ બને છે

કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને આપની શિથિલતા નુકસાન કરાવશે તેમજ રોકાણમાં કાળજી રાખી કામ કરવું અને સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે, કામકાજમાં મહેનત વધુ રહેશે

તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને ભાગીદારીવાળા કામથી લાભ થશે તેમજ વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે અને વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

વૃશ્ચિક (ન.ય.)

શેરબજારમાં સારા લાભની સંભાવના છે અને વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય તેમજ ધંધાકીય પ્રવાસના યોગ બને છે, પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને વ્યવસાયમાં નવા અવસર મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે અને કામકાજની કદર થશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો તેમજ નાના-મોટા પ્રવાસની સંભાવના છે, ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો અને કોઈ શુભ સમાચાર મળશે

કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકોને પસંદગીના કામમાં આનંદ મળશે તેમજ પરિવારજનોથી ઉત્તમ લાભ થશે અને નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે

મીન (દ.ચ.ઝ.થ)

આ રાશિના જાતકોને ધનનું સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે અને નાના-મોટા રોકાણમાં લાભ થશે, માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે

વાંચવા જેવું: ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ, પિતા અને પતિ માટે પણ નસીબદાર, તમે પણ જાણો

શુભાંક - આજનો શુભ અંક છે 8

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ

શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી

શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય

અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા

રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ