બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / NRI News / કેનેડામાં વધતી મોંઘવારી વચ્ચે સ્થાનિકોને મળશે રાહત, Ikeaએ લીધો આ મહત્વનો નિર્ણય

NRI News / કેનેડામાં વધતી મોંઘવારી વચ્ચે સ્થાનિકોને મળશે રાહત, Ikeaએ લીધો આ મહત્વનો નિર્ણય

Last Updated: 10:17 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં આઈકિયાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આઈકિયા કેનેડાએ પોતાના ગ્રાહકોને રાહત આપવા માટે 800 જેટલી સામગ્રીના ભાવ ઘટાડી દીધા છે.

કેનેડા હાલ ભારતીય યુવાનોની પહેલી પસંદ છે. મોટી સંખ્યામાં હાલ ભારતીયો કેનેડામાં છે અને હજીય મોટી સંખ્યામાં ભારતીયો કેનેડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. કોઈ નોકરી કરવા જાય છે, તો કોઈ ભણવા જાય છે. જો કે કેનેડામાં હાલ જીવનધોરણ ખૂબ મોંઘુ બન્યું છે, કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે કેનેડામાં કરિયાણા સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ બજેટની બહાર નીકળી રહ્યા છે.

IKEA_(8020223012)

આવી પરિસ્થિતિમાં કેનેડામાં આઈકિયાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આઈકિયા કેનેડાએ પોતાના ગ્રાહકોને રાહત આપવા માટે 800 જેટલી સામગ્રીના ભાવ ઘટાડી દીધા છે. રોજબરોજ ઘરમાં જે વસ્તુઓ ઉપયોગમાં આવે છે, તેવી ચીજ વસ્તુઓના ભાવમાં કેનેડા આઈકિયાએ ઘટાડો કરીને કેનેડાના નાગરિકોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે.

Ikea,_Ottawa,_Ontario_(29983462651)

કેનેડામાં ભણવાની સાથે નોકરી કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મોટી રહાત સાબિત થઈ શકે છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડામાં ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો જોવા મલી રહ્યો છે. આઈકિયા કેનેડાના સીઈઓ સેલ્વિન કિટેન્ડનને આપેલા નિવેદન મુજબ આઈકિયા રિટેઈલર્સ સાથે વાતચીત કરી રહ્યું છે. હાલ કેનેડામાં નાગરિકો માટે સર્વાઈવ કરવું અઘરું બની રહ્યું છે. તેથી આઈકિયા દ્વારા કેનેડાના નાગરિકોને પોસાઈ શકે તે માટે 800 જેટલી જરૂરી વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

1280px-Ikea_Planning_Studio_(48064098962)

કેલેક્સ બુકશેલ્ફ સિરીઝ, માલમ બેડ ફ્રેમ, આઉડોર ફર્નિચર, કપડાની વસ્તુઓ, કૂકવેર, લાઈટિંગ જેવી ઘરમાં જરૂરી વસ્તુઓની કિંમતમાં આઈકિયા દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્લડ લેમ્પ, ડબ્બા, ચેર, ફર્નિચર જેવી વસ્તુઓની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાનાં આ 5 શહેર રહેવા માટે સસ્તા, જાણો એક મહિનામાં કેટલો ખર્ચ થાય

કેનેડાના એમ સ્ટેટેસ્ટિક્સના તાજેતરના આંકડા પ્રમાણે માર્ચ મહિનામાં ઘરેલુ વપરાશની વસ્તુઓની કિંમતમાં 3.8 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ઈલેક્ટ્રિક ન હોય તેવા રસોડાના વાસણો,માં 11.6 ટકાનો ઘટાડો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ