બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / બિઝનેસ / માઈક્રોસોફ્ટે કરી 267 કરોડ રૂપિયાની લેન્ડ ડીલ, જાણો શું કરવાની છે કંપની

બિઝનેસ / માઈક્રોસોફ્ટે કરી 267 કરોડ રૂપિયાની લેન્ડ ડીલ, જાણો શું કરવાની છે કંપની

Last Updated: 06:28 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mircrosoft Land Deal: કંપનીએ આ જમીન હૈદરાબાદની પાસે રંગારેડ્ડી જિલ્લામાં ખરીદી છે. જે શહેરથી લગભગ 40 કિમી દૂર છે.

દુનિયાની દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટ કોર્પોરેશને ભારતમાં એક મોટી લેન્ડ ડીલ કરી છે. માઈક્રોસોફ્ટે હૈદરાબાદની નજીક લગભગ 48 એકડ જમીન 267 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ જમીન સાઈ બાલાજી ડેવલપર્સે માઈક્રોસોફ્ટની વેચી છે. આ જમીન રંગારેડ્ડી જિલ્લામાં સ્થિત છે. કંપનીની યોજના ભારતમાં મોટા ડેટા સેન્ટર ખોલવાની છે.

એશિયાનો સૌથી મોટો ડેટા સેન્ટર ખોલવાની તૈયારી

ડેટા એનાલિટિક્સ ફર્મ પ્રોપસ્ટેકની જાણકારી અનુસાર સુંદર પિચાઈના નેતૃત્વ વાળી માઈક્રોસોફ્ટ પોતાના ડેટા સેન્ટર બિઝનેસને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હૈદરાબાદમાં બનવા જઈ રહેલું ડેટા સેન્ટર એશિયાના સૌથી મોટા ડેટા સેન્ટરમાંથી એક હશે. માઈક્રોસોફ્ટની આ જમીન હૈદરાબાદ શહેરથી લગભગ 40 કિમી દૂર છે. કંપનીએ આ લેન્ડ ડીલ માટે પ્રીમિયમ પણ આપ્યું છે.

વધુ વાંચો: 55 મેચ પુરી, પરંતુ કોઈ ટીમે પ્લેઓફમાં નથી કર્યું ક્વોલીફાઈ, જાણે કોની કોની પાસે છે હજુ પણ મોકો

પુણે, મુંબઈ અને ચેન્નાઈમાં ચાલી રહ્યા છે ડેટા સેન્ટર

માઈક્રોસોફ્ટ પુણે, મુંબઈ અને ચેન્નાઈમાં ડેટા સેન્ટર ચલાવે છે. કંપનીના આ ડેટા સેન્ટર લગભગ 5 વર્ષથી ચાલી રહ્યા છે. હૈદરાબાદમાં કંપની પોતાનો ચોથો ડેટા સેન્ટર ખોલવા જઈ રહી છે. પ્રોપસ્ટેક અનુસાર માઈક્રોસોફ્ટે ડેટા સેન્ટર બિઝનેસ માટે હૈદરાબાદમાં સૌથી પહેલા પણ બે જગ્યા પર જમીન ખરીદી હતી. માઈક્રોસોફ્ટે હાલ આ લેન્ડ ડીલને લઈને કોઈ જાણકારી શેર કરવાનો ઈનકાર કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ