બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni અને ઋતુરાજ ગાયકવાડ સહિત CSKના ખેલાડીઓએ સેલીબ્રેટ કર્યો 'બેટ ડોક્ટર'નો બર્થ ડે, જુઓ VIDEO

IPL 2024 / MS Dhoni અને ઋતુરાજ ગાયકવાડ સહિત CSKના ખેલાડીઓએ સેલીબ્રેટ કર્યો 'બેટ ડોક્ટર'નો બર્થ ડે, જુઓ VIDEO

Last Updated: 05:13 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chennai Super Kings: IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી ડવેન કોનવેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં ડ્વેન કોનવે સરવનનને ચેન્નાઈ સુપર કિંગ્સના 'બેટ ડોક્ટર' કહેતા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની અને ઋતુરાજ ગાયકવાડ સહિત બાકીના ખેલાડીઓએ ફેમસ 'બેટ ડોક્ટર'નો બર્થ ડે સેલીબ્રેટ કર્યો. હકીકતે ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પોર્ટ સ્ટાફ સરવનને 'બેટ ડોક્ટર'ના નામથી ઓળખવામાં આવે છે.

IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી ડવેન કોનવેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં ડ્વેન કોનવે સરવનનને ચેન્નાઈ સુપર કિંગ્સના 'બેટ ડોક્ટર' કહેતા હતા. ત્યાં જ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીએ પોતાના 'બેટ ડોક્ટર'નો બર્થ ડે ધૂમધામથી સેલીબ્રેટ કર્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે શેર કર્યો વીડિયો

ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ 10 મેએ ગુજરાત ટાઈટન્સના સામે રમશે. તેના પહેલા આ ટીમના ખેલાડીઓ અને સ્પોર્ટ સ્ટાફે ધમાકેદાર અંદાજમાં 'બેટ ડોક્ટર' નો બર્થ ડે સેલીબ્રેટ કર્યો.

ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી વીડિયો શેર કર્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ સતત કમેન્ટ્સ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સના ફેંસનો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો: અખાત્રીજ પર બનશે બુધાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિના લોકોને અમીર બનાવશે માતા લક્ષ્મી

ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ્સ ટેબલમાં ક્યા?

ત્યાં જ ચેન્નાઈ સુપર કિંગ્સની 11 મેચોમાં 12 પોઈન્ટ્સ છે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર છે. હવે આ ટીમની 3 મેચ બચી છે., આ ટીમને શુભમન ગિલની આગેવાની વાળી ગુજરાત ટાઈટન્સ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ