બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / બિઝનેસ / ટેક્સપેયર્સને મળી મોટી રાહત: CBDTએ લંબાવી આ કામગીરીની સમયમર્યાદા, જાણો છેલ્લી તારીખ

તમારા કામનું / ટેક્સપેયર્સને મળી મોટી રાહત: CBDTએ લંબાવી આ કામગીરીની સમયમર્યાદા, જાણો છેલ્લી તારીખ

Last Updated: 12:56 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Filling: CBDTએ ઈનકમ ટેક્સ એક્ટ હેઠશ ટ્રસ્ટો, સંસ્થાનો અને ફંડ્સ દ્વારા ફોર્મ 10A/ ફોર્મ 10AB દાખલ કરવાની સમય મર્યાદા 30 જૂન 2024 સુધી વધારી દીધી છે.

ટેક્સપેયર્સને મોટી રાહત મળતી દેખાઈ રહી છે. હકીકતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ એટલે CBDTએ ગુરૂવારે ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ ટ્રસ્ટો, સંસ્થાનો અને ફંડ્સ દ્વારા 10A/ ફોર્મ 10AB દાખલ કરવાની સમય મર્યાદા 30 જૂન 2024 સુધી વધારી દીધી છે.

tax-1

એક રિપોર્ટ અનુસાર ટ્ર્સ્ટ, સંસ્થાન અને ફંડ ફોર્મ 10A ભરીને રજીસ્ટ્રેશન કરાવે છે જ્યારે ફોર્મ 10ABનો ઉપયોગ રજીસ્ટ્રેશનના રિન્યૂઅલ માટે કરવામાં આવે છે. તેના પહેલા પણ સીબીડીટીએ 10A/ ફોર્મ 10AB દાખલ કરવાની તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી વધારી દીધી હતી.

30 જૂન સુધી ભરી શકાશે ફોર્મ

સીબીડીટીએ સ્પષ્ટ કરી દીધુ છે કે એક્સટેન્ડેડ ડેટ તે મામલામાં પણ લાગુ થશે જ્યાં કોઈ હાલનું ટ્રસ્ટ, સંસ્થાન કે ફંડ એક્સટેન્ડેડ ડ્યૂ ડેટની અંદર અસેસમેન્ટ યર 2022-23 માટે ફોર્મ 10એ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા હોય અને બાદમાં એક નવી એન્ટિટીના રૂપમાં પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે અરજી કરી અને ફોર્મ 10AC પ્રાપ્ત કર્યું. આ ટ્રસ્ટ હવે ફોર્મ 10AC સરેન્ડર કરી 30 જૂન સુધી ફોર્મ 10A ભરીને હાલના ટ્રાસ્ટ, સંસ્થા કે ફંડના રૂપમાં અસેસમેન્ટ યર 2022-23 માટે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકે છે.

income-tax_18 (1).jpg

વધુ વાંચો: કેટલો IT રિટર્ન ભરશો? જે દર્શાવશે ટેક્સ ડિપાર્ટમેન્ટની આ સુવિધા, આ રીતે કરાશે TAX કેલ્ક્યુલેશન

ઓનલાઈન ભરાશે ફોર્મ 10A/ ફોર્મ 10AB

સીબીડીટીએ કહ્યું કે તે ટ્રસ્ટ, સંસ્થાન કે ફંડ્સ જેના રિન્યૂઅલની અરદી ફક્ત લેટ ફાયલિંગ કરવા કે ખોટા સેક્શન કોડના બેઠળ ફાઈલ કરવાના આધાર પર ફગાવી દેવામાં આવી હતી તે 30 જૂનની સમય મર્યાદાની અંદર ફોર્મ 10ABમાં નવી અરજી મજા કરાવી શકે છે. ફોર્મ 10A/ ફોર્મ 10AB અનુસાર અરદી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન દાખલ કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ