બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / Extra / 87-student-ill-after-dead-lizard-found-in-mid-day-meal-in-bankua-district-government-school

NULL / મિડ-ડે મીલમાંથી નીકળી મરેલી ગરોળી 87 બાળકો બીમાર થતાં હોસ્પિટલમાં ખસેડાયાં

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પશ્ચિમ બંગાળની એક સ્કૂલમાં મિડ ડે મીલમાં મરેલી ગરોળી નીકળવાનો મામલો સામે આવ્યો છે. આ ભોજન ખાઇને 87 વિદ્યાર્થીઓ બિમાર પડી ગયા છે. આ મામલો બંકુઆ જિલ્લાના એક સરકારી શાળાનો છે જ્યાં દૂષિત ખાવાનું ખાવાને કારણે તમામ વિદ્યાર્થીઓને હાલત ખરાબ થઇ ગઇ છે જે પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના શુક્રવારની છે. એક રિપોર્ટ અનુસાર મંડરમણી પ્રાઇમરી સ્કૂલના બાળકોને લંચ ટાઇમમાં ખાવાનું આપવામાં આવ્યુ હતુ.  આ સમયે એક બાળકની પ્લેટમાં મરેલી ગરોળી દેખાઈ. સાથી બાળકની પ્લેટમાં મરેલી ગરોળી જોઈ અન્ય બાળકો પણ ડરી ગયા.

મોનિરૂલ ઇસ્લામ બ્લોકના મેડિકલ ઑફિસરે આ મામલાની જાણકારી આપતા જણાવ્યુ કે જિલ્લા પ્રશાસન અને શાળાનું પ્રશાંસન કોઇ પણ પ્રકારનું વિલંબ કર્યા વગર વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા તેથી તમામ વિદ્યાર્થીઓની હાલત હાલમાં સ્થિર છે. મને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવાયા છે.

આ અગાઉ પણ ઓરિસ્સામાં મિડ-ડે મીલ ખાવાને કારણે 200થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા હતા. આ ઘટના બાદ આરોપીઓ પર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય આ પ્રકારનો બીજો મામો જમુઇમાં જોવા મળ્યો હતો જ્યાં મિડ ડે મિલમાં મરેલી ગરોળી મળતા લગભગ 25 બાળકો બીમાર પડી ગયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ